Tuesday, 30 August 2011

jay jay garvi gujarat

હમણાં થોડા સમય પેહલા એક બહુ જ સુંદર રીતે થી ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાત ને  ઉજાગર કરતુ ગીત સંભાળવા માં આવ્યું. "જય જય ગરવી ગુજરાત", કવિ નર્મદ ની આ પંક્તિ થી શરુ થતા આ ગીત નું સંગીત સુપ્રખ્યાત સંગીતકાર A.R.Rahman દ્વારા આપવા માં આવ્યું છે.

ઉપરોક્ત link follow કરી તમે આ અદભુત ગીત નો આનંદ માણી શકો છો.

નીચે આપેલી link દ્વારા તમે આ ગીત ને download કરી શકો છો..!!